રંગ પિચકારી મોકું મારી ગયો કાન....રં..૪/૪

રંગ પિચકારી મોકું મારી ગયો કાન....રં.....
અંગઅંગમેં રંગભીજ રયો હે, મારે ઉર નયનહુંકે બાન. રં ૧
બાવરીસી કર દીની હોરીકે ખેલૈયે, બંસીકો બજૈયો ભીનેવાન. રં ર
શામરેકી શોભા બસી મેરે મનમેં, હસનીમેં હર ગયો પ્રાન. રં ૩
દેવાનંદ કહે આની મિલાવહું, જીવન દિલહુંકી જાન. રં ૪

મૂળ પદ

મેરી બૈયા મરોરી કાને દીનો રંગ ડારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી