પ્યારી રસિયફાકે રંગભીની.રે, ખેલત હોરી ફાગમેં....૨/૩

પ્યારી રસિયફાકે રંગભીની રે, ખેલત હોરી ફાગમેં....ખે....
રસિયાકે રંગભીની હોરી ખેલત હે,
હાંરે કાને રાધેકી ચુનરીયા લે રંગ દીની રે. ખે ૧
અરસ પરસ રંગ ડારત શિર પર,
હાંરે છબી નિરખી નયન ભરી કે નવીની રે. ખે ર
મૃગ મદસેં મુખ રાધેકો માજો,
હાંરે કર પકરી કે ભુજમેં ભીરાઇ લીની રે. ખે ૩
દેવાનંદકો નાથ નીડરવા,
હાંરે પિચકારી ભરી મારી ચકચુર કીની રે. ખે ૪

મૂળ પદ

મેરે મુખ પર મારી ગયોરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી