હોરી ખેલત દેખ્યો આજ નંદદુલારો......૩/૪

હોરી ખેલત દેખ્યો આજ નંદદુલારો....હો....
શ્વેત બસન તન પેરે નવીને, છેલ કુંવર મતવારો,
કેસરકે સુરંગ ઉડાવત, કમનીય કાનર કારો. હો ૧
ફૂલનકી ટોપી શિર શોભીત, અંગ અંગ ફૂલ પસારો,
અંગરખી ફૂલ ગજરા બાજુ, ઉર પર હાર હજારો. હો ર
પાઘકે પેચમેં ટોના ભરે હે, ગિરધર જાદુગારો,
લટકત તોરા લાલ ગુલાબી, વાંકો નેન નજારો. હો ૩
ચઢી ચઢી ગોખ અટારીમેં, ઝાંખત વ્રજવિનતા દ્રગ તારો,
દેવાનંદકો નાથ નવલ પિયા, હસી હસી મન હરનારો. હો ૪

મૂળ પદ

બાવરે રંગ બોરી મેરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી