હોરી રમત ઘનશામ આજ, મેરી કરકી કંગનવા ફોરી....૪/૪

હોરી રમત ઘનશામ આજ, મેરી કરકી કંગનવા ફોરી....હો....
જોબનપુર સુરનર મુનિ નાયક, કરી તનચંદન ખોરી. હો ૧
ઉડત ગુલાલ લાલ ભયો અંબર, રંગ બરસત ચહુઓરી. હો ર
ગાવત ગારી લીયે પિચકારી, મુખ પર્ય મારત દોરી. હો ૩
દેવાનંદકો નાથ શામરો, ચીત મેરો લે ગયો ચોરી. હો ૪

મૂળ પદ

હોરી ખેલત કાનો કાજર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી