સખી હોરી રમત ઘનશામ ગામ મછીયાવ મેં મંગલકારી.....૨/૪

સખી હોરી રમત ઘનશામ ગામ મછીયાવ મેં મંગલકારી....સ....
એહી અવર જેહી રંગમેં ભીંજે, તેહી ભાગ્ય બડ નરનારી. ગા ૧
છબી નૌતમ ઘનશામ પિયાકી, રંગભીની મતવારી. ગા ર
લાખ કે ભરે ગુલાલકે ગોટા, દેત વદન પર ડારી. ગા ૩
દેવાનંદ તેહી રંગમેં રસબસ, એહી સુખકે અધિકારી. ગા ૪

મૂળ પદ

હોરી ખેલત શ્રીપુર માંઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી