અસુરીજી ન જઇ હો રાધા ભરને વારી..૫/૬

 અસુરીજી ન જઇ હો રાધા ભરને વારી,

ગોકુલકી ગલીયનમેં ઘુમત, કાનર ચોર કુંમારી....                    અ
જમુના તીર બજાવત બંસી, ગેરે સ્વર ગિરધારી,
રાગ સુનત વૈરાગહી ઉપજત, પરવશ કરી પનીયારી.             અ ૧
કામરૂ દેશકે જાદુ શીખે, વસકર વિદ્યા ભારી,
સુરનર મુનિ જાકે પીછે પીછે ડોલત, ભુપતિ ભયે ભીખારી.      અ ર
યાકે નેંન બેનમેં મોહની, માયા જાલ પસારી,
તાકે પાસમેં પરત પ્રેમદા, નીકસત નહીં નરનારી.                  અ ૩
માતપિતાકો બચન માનીકે, લીજે વાત વિચારી,
દેવાનંદ કહે મોરી શીખાવન, સુનો વૃષભાન દુલારી.               અ ૪
 

મૂળ પદ

આજ મેં અકેલી ગઇતી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી