આજ મોરે ભુવન આયો બંસીવારો,..૩/૪

 આજ મોરે ભુવન આયો, બંસીવારો,

ભુષન બસન નયે અંગ ધારે,
આ પીરી પચરંગી પાગ અંતરમેં અનુરાગ,
જરકસી જામો પેર્યો પ્રીતમ પ્યારે, આ ૧
ઉર રાજે ફૂલહાર, ગજરા સુગંધીદાર,
મધુકર ગુંજત હેમતવારે,
છબી દેખી ઘનશામ કોટીક લજાવે કામ,
દેવાનંદ કહે હસત હે થોરે થોરે. આ ર

મૂળ પદ

મીલ્યો માંઇ મોતીવારો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી