સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો૧/૪

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો;
સેવા તમારી આપજયો, મને સદાય સાથે રાખજયો.. સહજા૦ ૧
હું છું કેવળ તમારે માટે, શબ્દો આ વિચારજો;
શબ્દો આ વિચારજો, આ દાસીને સ્વીકારજો.. સહજા૦ ૨
જે જે તમનું ગમતું હોય, તે મુજ પાસે કરાવજો;
મુજ પાસે કરાવજો, ભલે મને માર મરાવજો...સહજા૦ ૩
રાજી જેમ હો તેમ મારે, કરવું છે આ વાર જો;
જ્ઞાનજીવનનો તમારે અર્થે, કરજો આ અવતારજો.. સહજા૦ ૪

મૂળ પદ

સહજાનંદ સ્વામી મને, સેવા તમારી આપજયો

મળતા રાગ

બેસવું હોય તો બેસી જાજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0