આજ મેં ગઇ’તી પાની લાલ દેખી લલચાની, ..૪/૪

 આજ મેં ગઇ'તી પાની, લાલ દેખી લલચાની,

નેંન કે બાન તીખે, મેરે ઉર મારે માંઇ....
ઘાયલ કરી હે ભારી, ચોટ લગી જાદુગારી,
કહાં જાનું કહાં કીનો, કાન બંસીવારે માંઇ. આ ૧
સંગકી સખી સૌ ગઇ અકેલી, મેં ઠાડી રહી,
પરવશ કર દીની, નવલ નજારે માંઇ. આ ર
ભરનકું ભૂલી નીર, તરની તનયા કે તીર,
વાંકો બલવીર કર, કમલ ફીરાવે માંઇ. આ ૩
દેવાનંદ કહે મોરી, શામરો જીવનદોરી,
પ્રેમ ભરી ભેટી તન તાપ બુઝાવે માંઇ. આ ૪

મૂળ પદ

દેખીકે ગોપાલ લાલ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી