સગાં કોઈ સાથે ના’વે રે, મરવાને ટાણે, માત પિતા સુત નારી ૧/૫

સગાં કોઈ સાથે ના’વે રે, મરવાને ટાણે...ટેક.
માત પિતા સુત નારી, સ્વારથિયાં સંસારી ભારી;
			અંતકાળે ઊઠી જાવે રે...મર૦ ૧
જીવને જમ લેવા આવે, પાપ કર્યાં તે પીડા પાવે;
			પામર નર બહુ પસ્તાવે રે...મર૦ ૨
મિથ્યા બોલી માયા મેળી, તે દાટી રેશે નાવે ભેળી;
			વણસમજ્યો વિલખાવે રે...મર૦ ૩
દેવાનંદ કહે સુખકારી, ભજ્યો નહીં ગિરધારી;
			સંત વિના કોણ સમજાવે રે...મર૦ ૪
 

મૂળ પદ

સગાં કોઈ સાથે ના’વે રે, મરવાને ટાણે

મળતા રાગ

વેરાડી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
દેવપ્રસાદદાસજી સ્વામી ગવૈયા-ગઢપુર

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0