અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે ૨/૪

અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે;
	મરવાને ટાણે, પ્રભુ વિના કોણ મુકાવે જમ મારથી...ટેક.
કંઠ રુંધાશે કફ જાળથી...હો જા૦ કાળા જમ કિંકર દેખાય રે...મર૦ ૧
નવસે નવાણું તૂટે નાડિયું...હો જા૦ બોંતેર કોઠામાં લાગે લાય રે...મર૦ ૨
રોમ કોટિ વીંછીની વેદના...હો જા૦ હૈડું હાલક-ડોલક થાય રે...મર૦ ૩
આંખ્યો ઉઘાડે અતિ વેદના...હો જા૦ શેષ કોટિથી ન કેવાય રે...મર૦ ૪
દુ:ખ પામીને તજ્યો દેહને...હો જા૦ દેવાનંદ કરે કોણ સહાય રે...મર૦ પ
 

મૂળ પદ

જોને વિચારી તારા જીવમાં હો પ્રાણિયા

મળતા રાગ

રાજિયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
1
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0