વ્હાલા વિના વ્રેહની રે, મુને અંતર પીડા અતિ થાય છે ૧/૪

વ્હાલા વિના વ્રેહની રે, મુને અંતર પીડા અતિ થાય છે...વ્હાલા૦ ટેક.
સુના મંદિરિયામાં સેજ બિછાવેલ, ભાળીને ચિત્ત ભરમાય છે...વ્હાલા૦ ૧
ખાતાં રે પીતાં બેઠાં સૂતાં સ્વપ્નામાં, ઝબકીને તરત જગાય છે...વ્હાલા૦ ૨
ઘરડાનો ધંધો મને હાથ ન લાગે, મળવાને મન લલચાય છે...વ્હાલા૦ ૩
દેવાનંદ કહે ક્યારે હવે દેખશું, જીવ જરૂર અકળાય છે...વ્હાલા૦ ૪
 

મૂળ પદ

વ્હાલા વિના વ્રેહની રે, મુને અંતર પીડા અતિ થાય છે

મળતા રાગ

પરજ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
1