અમને ઘેલા કીધાં રે ઓધા મરમ ભરેલી રસ રીતમાં,...૧/૪

 અમને ઘેલા કીધાં રે ઓધા મરમ ભરેલી રસ રીતમાં,                           અ૦

વ્રજ વનિતાની સભા વચે ઘણું શોભતા, પૂરણકામ વાલો પ્રીતમા.           અ૦ ૧
જમુનામાં ના'વા જાતા નટવર નાવજી, ગાતાં મધુરાં મુખ ગીતમાં.          અ૦ ર
પંક્તિમાં પ્રેમ કરી પીરસવા આવતા ચાતુર તાઇ ઘણી ચિત્તમાં               અ૦ ૩
દેવાનંદ કહે ભાળી છબી ભાવથી, મનડું વેંધાણું મારા મિતમાં.                અ૦ ૪
 

મૂળ પદ

અમને ઘેલા કીધાં રે ઓધા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી