કર્તા એક છો શ્રીજી સદાયમારી મતિમાં એવું ઠસાય,૫/૬

 

કર્તા એક છો શ્રીજી સદાય, મારી મતિમાં એવું ઠસાય, 
તમ વિના નથી કર્તા હર્તા, તમે એક જ છો સર્વે કર્તા...
રહે એજ વિચારમાં મન, એવું રહે મને દર્શન, 
જોઇ શકું તમારો વિચાર, કરી શકું એવો જ આચાર...
લઇ શકું તમારો હું પ્રેમ, રાજી થઇ કરો વાલા એમ, 
જ્ઞાનજીવન કહે હાથ જોડી, મારું મૂર્તિમાં દો ચિત્ત ચોડી.

મૂળ પદ

ગોપીનાથજી વ્હાલા દયાળું

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી