મને વ્હાલો લાગે તવ શબ્દ બીજી ન ગમે આ કોટિ અબ્દ ૬/૬

મને વ્હાલો લાગે તવ શબ્દ, બીજી ન ગમે આ કોટિ અબ્દ,
પ્રેમ ઉપજે પરબ્રહ્મ સ્પર્શે, બીજું કાંઇ મને નવ સ્પર્શે...૧
એક ઇચ્છું તમારું જ રૂપ, મને કરો હરિ તદરૂપ,
તમ સંગે રહું રસબસ, બીજો ન ઉપજે કોઇ રસ...૨
મને ગમે તમારી જ ગંધ, મારો ટાળો માયાનો સંબંધ,
પાંચે પ્રકારે એક તમારો, રહે જ્ઞાનને સંબંધ પ્યારો...૩

મૂળ પદ

ગોપીનાથજી વ્હાલા દયાળું

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી