તારી આંખડલી અલબેલ. કામણગારી રે, .૨/૪

તારી આંખડલી અલબેલ કામણગારી રે,
કાંઇ કામણ મુજને કરેલ થઇ જગ ન્યારી રે;
રૂડી અલોકીક રાતડી માઇ રેખલડી રંગ ચોલ;
ડગમગ દીલડું જોઇ કાજલ રેખા કપોલ...કાં. ર
સામુને જોતાં શામળા હું તો ઘેલી થઇ ગુલતાન,
રસબસ તારા રંગમાં ભુલી તનડા કેરૂં ભાન....કાં. ૩
નાથ તમારા નેણની રે શોભા કહી નવ્ય જાય,
પૂર્ણાનંદ કે પ્રીતડી લાગી જોતાં જાદવરાય...કાં. ૪

મૂળ પદ

સુખસાગર શ્રી ઘનશાંમ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
3