મનોહર મૂર્તિ એની મુરતી એની જોઇને બેની મોઇ..૪/૪

મનોહર મૂર્તિ એની, મુરતી એની જોઇને બેની મોઇ
રયું મારૂં મન જો પ્યારી, મનોહર મૂરતી એની...ટેક.
હેમ કડાં બેઉ હાથમાં હીરા નંગ જડાવ અનુપ,
નિધિ નેણાની નાથજી જોયા રસીયો સુંદર રૂપ જો પ્યારી. મ.૧
હાર હજારો જગથી ન્યારો ફૂલડા ભારો પાગ,
લાલ કલંગી લટકે તોરા જોઇ જાગે અનુરાગ જો પ્યારી. મ. ર
મુખની જ્યોતિ લટકે મોતી કાંને કુંડલ માય,
પૂર્ણાનંદકે પ્રીતડી લાગી જોઇને જાદવ રાય જો પ્યારી...મ. ૩

મૂળ પદ

માવે મુંને મીટડી મારી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
1