અલબેલા આવો લલચાવો કાંઇ લાલ રે..૩/૪

 અલબેલા આવો લલચાવો કાંઇ લાલ રે,

રાજીવ લોચન મોચન દુઃખ કે, સુખકે સાગર હાલરે.     અલ.૧
મુખડો નિહારી થારો મનડો મોયો છે મારો,
નયણ નજારો રસાલ રે...                                             અલ.ર
છેલ છબીલી થારી મૂરતિ નિહારી,
ચટક રંગીલી થારી ચાલ રે...                                      અલ. ૩
પૂર્ણાનંદરા પ્રાણ પિયરા,
મોહન મારા ધન માલ રે...                                          અલ.૪
 

મૂળ પદ

હો પ્યારા ન રો ન્યારા

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી