હોરી ખેલત શાંમ વિહારી..૩/૪

હોરી ખેલત શાંમ વિહારી...હો.
અકે ઓર ઠાઢેર હે મનમોહન, એક ઓર રાધે પ્યારી,
ગિરધર કે સંગ ગોપ સહાયક, રાધેકું વ્રજનારી,
ભીર મચી હે અતી ભારી...હોરી. ૧
કેસર કો બહુ રંગ ઉડાવત કર કંચન પિચકારી,
લેલે ગુલાલ પરસ્પર ડારત, ગાવત મુખસે ગારી,
સબે તન સુરત વીસારી...હોરી. ર
સામા સામ પરસપર ખેલત સરબસહુ રંગ ડારી,
પૂર્ણાનંદ મગન મન નિરખત એહી છબી ઉરમેં ઉતારી,
દો ઉપર જાંઉ બલીહારી...હોરી. ૩

મૂળ પદ

રંગ હોરી ખેલે રસીલો

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી