હોરી ખેલે રંગ રેલ રે પ્યારો છેલ ગુમાની રે.....૨/૪

હોરી ખેલે રંગ રેલ રે, પ્યારો છેલ ગુમાની રે...હોરી.
ઘરઘર ધુમ મચાવન રંગકી,
અંગનમેં અલબેલ રે...પ્યારો. ૧
રંગમેં અંગ ભીંઝલે રે...પ્યારો.ર
અંબર લાલ ગુલાલનસેં ભયો,
રંગકી કીચ મચેલ રે...પ્યારો. ૩
પૂર્ણાનંદ આનંદ પિયા સંગ,
ખૂબ મચ્યો હે ખેલ રે...પ્યારો. ૪

મૂળ પદ

ખેલત શ્રીહરિ ફાગરે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી