હોરી ખેલે નંદ નંદ રે વ્રજચંદ વિહારી....૪/૪

હોરી ખેલે નંદ નંદ રે, વ્રજચંદ વિહારી....હોરી.
કંચનકી પિચકારી લીયે કર,
છીરકત જન જગવંદ રે...વ્રજચંદ. ૧
રસબસ રંગમે હોય રહે રે,
ઓપત આનંદ કંદ રે...વ્રજચંદ. ર
અખિયાં લાલ ગુલાલ ભરી જુ,
હાસ વદન મંદ મંદ રે...વ્રજચંદ.૩
પૂર્ણાનંદ મગન મન નિરખત,
મેટન ભવ દુઃખ ફંદ રે...વ્રજચંદ. ૪

મૂળ પદ

ખેલત શ્રીહરિ ફાગરે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી