અષાડ માસે આવીલો. વરસાતરે મેલી ગયા,.૨/૧૨

 અષાડ માસે આવીલોવરસાતરે મેલી ગયા,

રોતા વીતે અમને દિવસને રાત,                                  શ્રીઘનશ્યામ પિયા...૧
નિર્દય થઇને નાથ તમે દુઃખ દીધું રે, મેલી ગયા.
કઠીણપણું તે આવડું કેમ તમે કીધું.                              શ્રીઘ...ર
દુઃખ દરિયામાં ડુબ્યાં દીન દયાલરે, મેલી ગયા.
શામળીઆજી કે'દિ લેશો સંભાળ.                                 શ્રીધ...૩
શ્વાસ ઉશ્વાસે નામ તમારૂં સમરીયે રે, મેલીગયા,
પૂર્ણાનંદ કેતમ વીન કો' કેમ ઠરીએ.                             શ્રીઘ...૪
 

મૂળ પદ

જેઠે જીવન પ્રાણ તમે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી