એકાદશી અલબેલડા ઉછવનો દિન એહ,..૨/૧૬

 

એકાદશી અલબેલડા ઉછવનો દિન એહ,
તમ વિના અમને તલખાં વીતે છે અતિ તેહ.
આવીન અલબેલડા બેઠક કરતાં બાર,
ઓસરીએ ઓરડાતણી પે'લા પ્રાંણ આધાર.
પછી પધારતા વાડીએ ભાળીને સૌનો ભાવ, પૂર્ણાનંદના.

મૂળ પદ

દસમે દીનાનાથજી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી