અરજી જો મરજી હોય તો સાંભળો શાંમ સુજાણ,..૧૬/૧૬

 અરજી જો મરજી હોય તો સાંભળો શાંમ સુજાણ,

પ્રાંણ સનેહી પાતળા આંખડલીના ભાંણ.                     ૧
નીર વીના જેમ મીનની આકુલવ્યાકુલ રીત,
તમ વીના અમને તે ગતી મોહન મારામીત.               ર
વાલાજી વેલા આવીને હેતે ઝાલીને હાથ,
પૂર્ણાનંદના નાથજી તેડી ચાલો તમ                           3
 

મૂળ પદ

દસમે દીનાનાથજી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી