લાડીલો લટબેર થયો લુંબઝુંબ લટકાળો રે, .૩/૪

લાડીલો લટબેર થયો લુંબઝુંબ લટકાળો રે,
જોઇ જોઇ મન મોઇ રહ્યો રસિક રંગીલો રૂપાળો. લા. ૧
જરકસીયો જામો જદુનાથે પેર્યો પ્રીત કરીને રે,
પ્રેમી જન મન મગન થયાં છે, નિરખત નેત્ર ભરીને રે. લા. ર
હાર હજારી હીંડલતો હૈયે મોઘાં મોતીડાની માળા રે,
બહુમુલી બાજુબંધ માંહિ લટકત બોર રૂપાળા રે.લા. ૩
હાથકડાં હિરા રત્ન જડેલાં સુંદર પોંચી સોનેરી રે,
પૂર્ણાનંદ કે પ્રાંન નુંછાવર કરત હરિજન હેરી રે.લા. ૪

મૂળ પદ

સજનીરે શામળીઆની શોભા

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0