મારા શણગાર પ્રાણ આધાર રે દીલદાર, રક્ષણહાર રે મહારાજ ૩/૪

મારા શણગાર પ્રાણ આધાર,
રે દીલદાર, રક્ષણહાર રે મહારાજ... ૧
સર્વોપરિ હરિ કરો દયા જરી,
રે મને વરી, લીયો દુઃખ હરી રે મહારાજ... ૨
કરગરુ તુંને ઉગારોને મુને,
રે શું સહુને કહું હું બહુને રે મહારાજ... ૩
લાવો દયા લાવો માયાથી બચાવો,
રે શરમાવો સુણી ડખો આવો રે મહારાજ... ૪
થાઓ રાજી નાથ હવે જ્ઞાન માથ,
રે ઝાલી હાથ રાખોને સંગાથ રે મહારાજ... ૫

મૂળ પદ

શ્રીજી સુખધામ, પૂરણકામ

મળતા રાગ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી