અલબેલા આંખ્યું તારી છે જો અજબ અટારી, અલબેલા..૩/૪

 અલબેલા આંખ્યું તારી છે જો અજબ અટારી, અલબેલા.

મરમ ભરી મુજ સામું રે જોઇને, મનમાં અચાનકમારી. છે.       ૧
આવી ખુંતી છે મારા અંતરમાંહી, જેમ કોઇ સજેલ કટારી. છે.   ર
ચિતડામાં ચકચુર થઇ છુ, કોયની ન લાગે હવે કારી, છે.         ૩
પૂરણાનંદકે પ્રાંણ હરીને, કિધિ મુને જગથી ન્યારી, છે.            ૪
 

મૂળ પદ

છબીલા છબી તોરી મોરી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી