મિલે ઘનશ્યામ રી મોયે મિલે ઘનશ્યામ રી.૧/૪

મિલે ઘનશ્યામ રી મોયે મિલે ઘનશ્યામ રી.
જમુનાકે નીરે દીરે ધેન ચરાવત,
હાથ લકુટિ લિયે ઓઢે કારી કામરી. મો૦ ૧
મેં જમુનાં જલ ભરન ગઇતી,
બિચ ડગરમેં ઠાઢો સુખધામરી. મો૦ ૨
બંકી પાઘ શિર બંકી કલંગી,
નિરખી વદન જન હોત નિષ્કામરી. મો૦ ૩
અવધપ્રસાદ કે' નેનુંકે આગે,
મૂર્તિ છબીલી ધરી રહું આઠો જામરી. મો૦ ૪

મૂળ પદ

મીલે ઘનશ્યામ રી મોયે મીલે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી