મોહનલાલ નિરખે મોહનલાલ નીરખે મોહનલાલ...૩/૪

મોહનલાલ નીરખે મોહનલાલ, નીરખે મોહનલાલ.
સાંવરી સૂરત માધુરી મૂરત,
નિરખી નિરખી જન ભયે હે નિહાલ. નીરખે૦ ૧
કાન બિચ મોતી સોહે ચિત્તવની ચિત્ત મોહે,
લટક લટક ચાલ હાથમેં રૂમાલ. નીરખે૦ ૨
બાંયે બાજુબંધ સાર ઉરપે ગુલાબી હાર,
કડાં વેઢ વીંટી પહિરે ભાલ વિશાલ. નીરખે૦ ૩
અવધપ્રસાદ કે' રહો દગ આગે,
મૂર્તિ રંગીલી કર તુલસીકી માલ. નીરખે૦ ૪

મૂળ પદ

મીલે ઘનશ્યામ રી મોયે મીલે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી