નેનુંમેં રાખું નાથજી નેનુંમેં રાખું..૪/૪

નેનુંમેં રાખું નાથજી, નેનુંમેં રાખું.
ચટક ચટક ચાલે પહેરી પાદુકા,
ઘર મોરે આઇ રહો સખા સંગ સાથજી. નેનુંમેં૦ ૧
શ્વેત ખેસ પે'રી પિછૌરી ઓઢી,
કંચન પાટ બેઠી કરહું સનાથજી. નેનુંમેં૦ ૨
ભાતભાત કે ભોજન સુંદર,
થાર જમો રહો કરું પૂજા હાતજી. નેનુંમેં૦ ૩
અવધપ્રસાદ અરજ સૂનો થોરી,
મૂરતિ તિહારી નિત્ય રહો મોરે સાથજી. નેનુંમેં૦ ૪

મૂળ પદ

મીલે ઘનશ્યામ રી મોયે મીલે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી