સાવંરિયો રંગ છેલ રે ધર્મકુંવર મોહે ગેલ મિલ્યો રે ..૨/૪

સાવંરિયો રંગ છેલ રે, ધર્મકુંવર મોહે ગેલ મિલ્યો રે સાં૦
મેં જાતિતી જલ ભરનેકું, લે શિર ગાગર હેલ રે;
ઠાઢો બિચ ડગરમેં મોહન, નિરખી નેન ઠરેલ રે સાં૦ ૧
કાને કુંડલ મક્રાકૃત ધરી, મસ્તક છોગાં મેલ રે;
બાજુબંધ અલૌકિક બાંધે, તોરા પાઘ ઝૂકેલ રે. સાં૦ ૨
સહજાનંદ મનોહર મૂરતિ, મિલે મોય અકેલ રે;
અવધપ્રસાદ હરિ સનમુખ આઇ, દિનો હાર ચંબેલ રે. સાં૦ ૩

મૂળ પદ

નેનુંકે મારે બાન રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી