ભોજનિયાં જમો આજ રે રામાનુજ હરિ હેત કરી રે...૪/૪

ભોજનિયાં જમો આજ રે, રામાનુજ હરિ હેત કરી રે. ભો૦
ભાત ભાતકી કીન રસોઇ, સુંદર વ્યંજન સાજ રે;
બૈઠી આય આરોગો જીવન, સહજાનંદ મહારાજ રે. ભો૦ ૧
મૂર્તિ નીરખું શ્યામ તિહારી, જમતાં શ્રીહરિ આજ રે;
ગંગાજળ હરિ પાન કરીકે, દીજ્યો પ્રસાદી રાજ રે. ભો૦ ૨
ધૂપ દીપ લઇ કરું આરતી, ભૂષન વસન સમાજ રે;
પહિરો તુમ હરિ હેત કરીકે, અવધપ્રસાદ કે કાજ રે. ભો૦ ૩

મૂળ પદ

નેનુંકે મારે બાન રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી