ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન તમારા વિના વાલમ મારૂં ૧/૧

ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન,
તમારા વિના વાલમ મારૂં, ક્યાંયે ન જાયે મન...ટેક.
સાંભળજો પોકાર મારો, મારા પ્રાણજીવન,
તમને એક રટ્યા કરૂં પ્યારા, એવું છે મારે મન...ઉગારો૦ ૧
મોટો વહિવટ નાથ તમારે, ઝાઝા સુણવા કેણ,
એમાં ક્યાંઇક ડટાઇ ન જાયે, વાલા મારા વેણ... ઉગારો૦ ૨
આવ્યો શરણે શ્રીજી તમારે, દુઃખી જ્ઞાનજીવન,
સુખી હું શ્રીજી ત્યારે જ થાવું, રહે તુંમા સદા મન...ઉગારો૦ ૩

મૂળ પદ

ઉગારો ઉગારો મુજને ઉગારો જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0