સુંદર મોહનલાલકી બતિયાં મનમાની. ..૩/૪

સુંદર મોહનલાલકી, બતિયાં મનમાની. સુંદર૦
સૂની બતિયાં છતિયાં ભઇ શીતળ, શ્રવણ કરી ગોપાલકી. બતિયાં૦ ૧
શુક નારદ અતિ પ્રીત કરી કે, બાત સૂનત વ્રજબાલકી. બતિયાં૦ ૨
સહજાનંદ બાની અમૃતસમ, જીવન દોરી મરાલકી. બતિયાં૦૩
અવધપ્રસાદ બાત સૂની પ્રીતે, મોહનરૂપ રસાલકી. બતિયાં૦૪

મૂળ પદ

સુંદર શ્રી ઘનશ્યામકી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી