ઓઢી પિછોરી ઝીની મોહનને ઓઢી...૧/૪

ઓઢી પિછોરી ઝીની, મોહનને ઓઢી. ટેક.

શુક નારદ જ્યાકો ધ્યાન ધરત હે, કેસર રંગશું ભીની. મો૦ ૧
શ્વેત પાઘ શિર સોહત સુંદર, ફૂલ કલંકી નવીની. મો૦ ૨
અંગરખી અંગ શ્વેત બિરાજે, શ્વેત પટે કટિ કસલીની. મો૦ ૩
અવધપ્રસાદ કે' નાથ પિછૌરી, કૃપા કરી મોય દીની. મો૦ ૪

 

મૂળ પદ

ઓઢી પિછોરી ઝીની

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી