હમરો છેલ કહાં છાયો સજાની..૧/૪

હમરો છેલ કહાં છાયો સજની. હમરો૦
દર્શ બિના અતિ વ્યાકુળ અખિયાં, નિક શ્યામ નહિ આયો સજની. હ૦ ૧
શ્યામ સુંદર બિન કલ ન પરે, અબ બિરહ બિથા તન નાયો સજની. હ૦ ૨
સાંવરી સુરત માધુરી મૂરત, કરીકે નેહ સટકાયો સજની. હ૦ ૩
અવધપ્રસાદ કે નાથ બિના સખી, પલક કલપ સમ જાયો સજની. હ૦ ૪

મૂળ પદ

હમરો છેલ કહાં છાયો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી