સજની કાં ન આવે ઘર મોરે..૪/૪

સજની કાં ન આવે ઘર મોરે. સજની૦
શિર પર મુગટ કાનમેં કુંડળ, ભાલ તિલક ચિત્ત ચોરે. સ૦ ૧
કટિ પટ પીત અધર ધર મોરલી, શબ્દ સૂની જીયા કોરે. સ૦ ૨
ચાલ ચલત ગજ હંસકી સુંદર, પ્રફુલ્લિત નંદકિશોરે. સ૦ ૩
અવધપ્રસાદ કે' નાથ રહનકી, અરજ કરું કર જોરે. સ૦ ૪

મૂળ પદ

હમસેં કાહે રિસાને કનૈયા

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0