પ્રીત લગાઇ રહે દૂર રે ઘનશ્યામાં પીયારે....૧/૪

પ્રીત લગાઇ રહે દૂર રે, ઘનશ્યામ પિયા રે, પ્રીત૦
ધર્મકુંવર બિના તલફત જીયરા, પિયરા ગયે મધુપૂર. પ્રી૦ ૧
જબતે શ્યામ સિધારે તબતેં, વિરહ સતાવે ભરપૂર. પ્રી૦ ૨
શ્રી હરિકૃષ્ણ મિલે બિન મોરી, સુખસંપત્તિ સબ દૂર. પ્રી૦ ૩
અવધપ્રસાદ અંતર દુઃખ પાવન, જીવન બિના જરૂર. પ્રી૦ ૪

મૂળ પદ

પ્રીત લગાઇ રહે દૂર રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી