સાંવરિયો રંગ છેલ રે ચિત્ત ચોરી ગયો રે...૨/૪

સાંવરિયો રંગ છેલ રે, ચિત્ત ચોરી ગયો રે. સાં૦
બિનું દેખે મોય કલ ન પરત હે, બિરહાનલસેં જરેલ રે. સાં૦ ૧
પરત ન ચેન રેન દિન મોહે, નીરખે બિના અલબેલ રે. સાં૦ ૨
શ્રી ઘનશ્યામકી સુંદર મૂરત, નિશદિન પાસ રહેલ રે. સાં૦ ૩
અવધપ્રસાદ કે' પલ નહિ બિસરત, અંતરમાંહી ધરેલ રે. સાં૦ ૪

મૂળ પદ

પ્રીત લગાઇ રહે દૂર રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી