નિર્મોહી જગ આધાર પીર મોરી ન જાની,.૪/૪

નિર્મોહી જગ આધાર, પીર મોરી ન જાની, નિર્મોહી૦
જાઇ બસ્યો શુભ ધામમાં રે, હમ તો ભઇ નિરાધાર. પીર૦ ૧
પીર પીર કહી નાથ પોકારતી, દુઃખો વાર ન પાર. પીર૦ ૨
હરિ વિના કુન દુઃખ મેરો ટારે, સુખકારી કિરતાર. પીર૦ ૩
અવધપ્રસાદ ઘનશ્યામશું રે, કહિયો પ્રણતી હમાર. પીર૦ ૪

મૂળ પદ

સખી નંદકુવંર કે સાથ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી