ચલી ચલી ચટકતી ચાલ રે ચિત્ત ચોર્યો કનૈયે કારે..૪/૪

ચલી ચલી ચટકતી ચાલ રે, ચિત્ત ચોર્યો કનૈયે કારે. ચલી૦
ચાલકી ચટકી અંતર અટકી, નિરખી ભઇ હું નિહાલ રે. ચિ૦ ૧
ચલત હે ચાલ પહિરે બનમાલ, કર ગ્રહી માલ રૂમાલ રે. ચિ૦ ૨
ચાલ ચલત ગૃહ આવત મોરે, ઓઢે શાલ વિશાલ રે. ચિ૦ ૩
અવધપ્રસાદ કે' રહો ઉર મેરે, નંદમહર કે લાલ રે. ચિ૦ ૪ 

મૂળ પદ

સૂની સૂની સાંવરિયા છેલ રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી