શ્યામ છબી ���ુખકારી મનોહર શ્યામ છબી સુખકારી રે..૨/૪

શ્યામ છબી સુખકારી મનોહર, શ્યામ છબી સુખકારી રે. શ્યા૦
એહી બીનું સ્વામી અવર નહિ મેરે, ત્રિભુવનમેં હિતકારી રે,
પ્રીત કરી પુરુષોત્તમ નીરખે, નટવર ભવ ભય હારી રે. શ્યા૦ ૧
શિર પર પાઘ ગુલાબી ધારે, પેચ સહિત અતિ પ્યારી રે,
ભ્રકુટિ ભાલ તિલકકું નિરખી, હો ગઇ જગશું ન્યારી રે. શ્યા૦ ૨
ચંચલ મૂર્તિ શ્યામ ચતુરકી, ચાલ હંસ અનુસારી રે,
દેખી બદન થકિત ભઇ સજની, રહી મેં શ્યામ નિહારી રે. શ્યા૦ ૩
નાસા કપોળ રૂ નેનનકી છબી, કહાં બરનું અતિભારી રે,
અવધપ્રસાદકે નાથકી મૂર્તિ, લહી મેં અંતરધારી રે. શ્યા૦ ૪

મૂળ પદ

મન હર લીન હમારો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી