સહજાનંદ નિહાંરે સખી મેં સહજાનંદ નિહાંરે...૪/૪

સહજાનંદ નિહાંરે સખી મેં, સહજાનંદ નિહાંરે. સ૦
શ્રી ઘનશ્યામ બદનકી શોભા, નિશદિન અંતર ધારે રે,
સુંદર નેન કમલ દલ જેસે, ભ્રકુટિ ધનુષ્યાકારે રે. સ૦ ૧
ગહરી નાભિ અજકે કારન, ત્રિવળી તાપ નિવારે રે,
વિશદ ઉદર વર કટિ તટ સુંદર, જાનું જુગલ છબી ભારે રે. સ૦ ૨
અરુણ કમલ સમ ચરન મનોહર, સોલ ચિહ્‌ન જુત સારે રે,
નખશીખ મૂર્તિ નાથકી સુંદર, કરું અખંડ દગ તારે રે. સ૦ ૩
ચંચળ મૂર્તિ ધર્મકુંવરકી, શ્વેત વસન નિત્ય ધારે રે,
અવધપ્રસાદ નિરખી યહ શોભા, અંતરમાંહી ઉતારે રે. સ૦ ૪

મૂળ પદ

મન હર લીન હમારો

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી