ગુલાબી પાઘ ધારી રે સોહે સાંવરિયો...૧/૪

ગુલાબી પાઘ ધારી રે, સોહે સાંવરિયો. ગુ૦
કેસર જામા ધરે અભિરામા, નીલો દુપટ્ટો શુભ ભારી રે. સો૦ ૧
કેસર ઘોરી અતિ રંગ રોરી, કર કંચન પિચકારી રે. સો૦ ૨
રમે રસરંગે સબ પ્રફુલ્લિત અંગે, નિજ સખા ઘેરે ગિરધારી રે. સો૦ ૩
અવધપ્રસાદ નિરખી યહ શોભા, તમ મન પ્રાન જાત વારી રે. સો૦ ૪ 

મૂળ પદ

ગુલાબી પાઘ ધારી રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી હરિ સાચે હિતકારી
Studio
Audio
0
0