તુમ દર્શનસેં ભઇ બડભાગી રે..૩/૪

તુમ દર્શનસેં ભઇ બડભાગી રે, તુમ૦
બહુત દિનનકો બિજોગ રહ્યો મોય, તુમ બિન રહી હું અભાગી રે. તુ૦ ૧
તુમ હો દીન દયા કે સાગર, મિલે નાથ હોઇ અનુરાગી રે. તુ૦ ૨
અધમ ઉધાર પતિત કે પાવન, તુમ મિલે ભૈ હું સોહાગી રે. તુ૦ ૩
અવધપ્રસાદ કહે યું ગંગા, પાવન કરી પ્રીત લાગી રે. તુ૦ ૪

મૂળ પદ

ગુલાબી પાઘ ધારી રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી