સહજાનંદ પ્રગટ જગ સ્વામી..૩/૪

સહજાનંદ પ્રગટ જગ સ્વામી, સહજાનંદ૦
સહજાનંદ સદા શ્વેતાંબર, પ્રીત કરી પહિરે બહુનામી. સ૦ ૧
બાંય બાજુ બાંધ લીયે હે, નિરખી બદન નિત્ય ભઇ નિષ્કામી. સ૦ ૨
હિયરે હાર હજારી લલકે, ઝલકે ભાલ દેખી સુખ પામી. સ૦ ૩
અવધપ્રસાદકે શામકું નિરખી, તન મન તપત ગઇ સબ વામી. સ૦ ૪

મૂળ પદ

સહજાનંદ છબી દગ ધારિયાં

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી