કૃષ્ણ હરિ હરિકૃષ્ણ મનોહર ભજીલે નર ઉર ધારી રે...૨/૪

કૃષ્ણ હરિ હરિકૃષ્ણ મનોહર, ભજીલે નર ઉર ધારી રે.  કૃ૦
શેષ શારદા પાર ન પાવે, નિગમ કહત પોકારી રે,
એહી ઘનશ્યામ કો સમરન કરીલે, મીટહી ભવ દુઃખ ભારી રે.  કૃ૦ ૧
સુંદર શ્રી ઘનશ્યામ સદાઇ, શરનાગત સુખકારી રે,
એહી છબીં અંતરમેં ઘરી લેં, દેત ગર્ભ દુઃખ ટારી રે.  કૃ૦ ૨
અધમ ઉધાર પતિત કે પાવન, ભક્ત વત્સલ ભયહારી રે,
એસેં હરિ સુખકારી વિસારત, સો નર હોત ખુવારી રે,  કૃ૦ ૩
જેહી જન આઇ રહે ઇન શરને, હો ગયે ભવજલ પારી રે,
અવધપ્રસાદ નાથકી છબી પેં, વાર વાર બલિહારી રે.  કૃ૦ ૪ 

મૂળ પદ

નરનારાયણ સ્વામિનારાયણ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી