નીલકંઠ વૈકુંઠ નાથ શું પ્રીત કરી સુખદાઇ રે..૩/૪

નીલકંઠ વૈકુંઠ નાથ શું, પ્રીત કરી સુખદાઇ રે. ની૦
માત પિતા અરુ ભ્રાત નારી સંગ, પ્રીત નરક લહી જાઇ રે,
સુખકારી ઘનશ્યામ શરન મેં, ભવ ભટકત ફિરનાઇ રે. ની૦ ૧
કામ ક્રોધ મદ લોભ મહા રિપુ, તે સંગ પ્રીત બઢાઇ રે,
ધર્મ કરમ સત્સંગ ન કીનો, સૂધા તજી વિષ ખાઇ રે. ની૦ ૨
કાળ વ્યાલ શિર દુઃખ હે ભારી, દે ઘનશ્યામ મિટાઇ રે,
ભવસાગરસેં પાર ઉતારે, અખંડ શ્યામ રહે આઇ રે. ની૦ ૩
શ્રી મહારાજ આશરો રાખી, ભજન કરો મુદ પાઇ રે,
અવધપ્રસાદ નિરંતર એહી, સહજાનંદ મન ભાઇ રે. ની૦ ૪

મૂળ પદ

નરનારાયણ સ્વામિનારાયણ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી