સહજાનંદ મનોહર મૂર્તિ દેખકે ઉર ઠહરાઇ રે..૨/૪

સહજાનંદ મનોહર મૂરતિ, દેખકે ઉર ઠહરાઇ રે. સ૦
મંદ હાસ્ઉભર આનનકું લખિ, કમલ રહત સકુચાઇ,
અધર બિંબ વર સોહત સુંદર, દશન કુંદ કહાઇ રે. સ૦ ૧
કંબુ કંઠ બિચ તિલ મનોહર, નિરખત હરખ ન માઇ,
પ્રથુલ અંશ રુચિર અતિ ભારી, પેખત જીય લલચાઇ રે. સ૦ ૨
બાહું ઉભય અભય કર જન કું, કરી કર દેખી લજાઇ,
ઉર બિશાલ મૃગરાજ સરિશ સમ, શ્રી વચ્છ ચિહ્‌ન રહાઇ રે. સ૦ ૩
ઉદર વિષદ વર શીત પોયણ કર, નાભિ લગત સુખદાઇ,
અવધપ્રસાદ દેખી યહ મૂરતિ, ચરન કમલ શિરનાઇ રે. સ૦ ૪

મૂળ પદ

શ્રી ઘનશ્યામ બાંધે શિર

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી