હરિકૃષ્ણ મહારાજકી છબીકું વરનવું મેં ચિત્ત ધારી રે....૩/૪

હરિકૃષ્ણ મહારાજકી છબીકું, વરનવું મેં ચિત્ત ધારી રે. હ૦
પંચાનન કટિ વત કટિ સોહે, કાંચિ જુત લગ પ્યારી,
લિખિ લિખિ કે લલચાત મદ નમન, ચાલ હંસ ગતિ સારી રે. હ૦ ૧
કરભ કેલ સમ ઉરૂ મન મોહે, જાનું ગુલ શુભ ભારી,
પેખત મચ્છ કેતું તુંણીર્વર, પામે લજ્જા અપારી રે. હ૦ ૨
પિંડી પ્રાન પ્રીતમ કી સુંદર, ગૌર લગત સુખકારી,
ઘૂટિ ગોળ મૃદુલ શુભ પે'ની, ધ્યાન ધરત ત્રિપુરારિ રે. હ૦ ૩
કોટિક મનમય ભાનુ લજાવે, શ્યામ છબિકું નિહારી,
અવધપ્રસાદ નિરખી મનમોહન, વારવાર બલિહારી રે. હ૦ ૪

મૂળ પદ

શ્રી ઘનશ્યામ બાંધે શિર

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી